પ્રશ્ન 31. Nero Start Smart નો હેતુ શું છે?
- A. HDD ફોર્મેટ કરવું
- B. CD/DVD બર્ન કરવું
- C. પેન ડ્રાઇવ ફોર્મેટ કરવું
- D. CD/DVD ફોર્મેટ કરવું
જવાબ: B. CD/DVD બર્ન કરવું
પ્રશ્ન 32. Bluetooth બ્રોડકાસ્ટિંગ માટે કઈ સિસ્ટમનો ઉપયોગ કરે છે?
- A. સેટેલાઇટ
- B. માઇક્રોવેવ
- C. ટેલિફોન લાઇન
- D. રેડિયો તરંગો
જવાબ: D. રેડિયો તરંગો
પ્રશ્ન 33. હાર્ડ ડ્રાઇવમાંના બધા ડેટાને ડિલીટ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
- A. Delete
- B. Erase
- C. Formatting
- D. Uninstall
જવાબ: C. Formatting
પ્રશ્ન 34. મોનીટર ને CPU સાથે જોડવા માટે કયો પોર્ટ વપરાય છે?
- A. PS2
- B. Parallel port
- C. LAN
- D. VGA
જવાબ: D. VGA
પ્રશ્ન 35. Statistical analysis packages કયા સાથે વધુ સમાનતા ધરાવે છે?
- A. Presentation packages
- B. Spreadsheet packages
- C. Design packages
- D. Paint packages
જવાબ: B. Spreadsheet packages
પ્રશ્ન 36. કયું સોફ્ટવેર કમ્પ્યુટરના મુખ્ય હાર્ડવેર ઘટકોને OS સાથે ઇન્ટરફેસ કરે છે?
- A. BIOS
- B. DOS
- C. POST
- D. CMOS
જવાબ: A. BIOS
પ્રશ્ન 37. કયું સોફ્ટવેર સિસ્ટમ સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચે બ્રિજ તરીકે કાર્ય કરે છે?
- A. Management
- B. Application
- C. Utility
- D. Processing
જવાબ: B. Application
પ્રશ્ન 38. કયો વાયરસ એપ્લિકેશન સોફ્ટવેરની મહત્વપૂર્ણ ફાઇલ્સને સંક્રમિત કરે છે?
- A. Macro Virus
- B. Trojan Virus
- C. Worm Virus
- D. Anti Virus
જવાબ: A. Macro Virus
પ્રશ્ન 39. DOS માં કયો કમાન્ડ ડિરેક્ટરી ડિલીટ કરે છે?
- A. RD
- B. REMOVE
- C. DEL
- D. DELETE
જવાબ: A. RD
પ્રશ્ન 40. Linux માં parent directory દર્શાવવા માટે કયો ચિહ્ન વપરાય છે?
- A. .
- B. ..
- C. ~
- D. *
જવાબ: B. ..
પ્રશ્ન 41. Linux માં existing file માં output redirect કરવા માટે કયો ચિહ્ન વપરાય છે?
- A. >
- B. >=
- C. <
- D. <<
જવાબ: A. >
પ્રશ્ન 42. Root directory નીચે આવેલી directories ને શું કહેવામાં આવે છે?
- A. dir
- B. path
- C. sub directories
- D. tree
જવાબ: C. sub directories
પ્રશ્ન 43. DOS માં DIR????T.TXT કમાન્ડ સાથે કયું file name મેળ ખાતું આવે છે?
- A. TIME.TXT
- B. TEXT.TXT
- C. TEMP.TXT
- D. TEMPT.TXT
જવાબ: D. TEMPT.TXT
પ્રશ્ન 44. wildcard character કયું છે?
- A. * અને /
- B. ? અને /
- C. * અને ?
- D. ? અને @
જવાબ: C. * અને ?
પ્રશ્ન 45. Linux માં values ની range દર્શાવવા માટે કયો ચિહ્ન વપરાય છે?
- A. ( )
- B. [ ]
- C. { }
- D. < >
જવાબ: B. [ ]